320 કિમીની સ્પીડ સાથે અથડાઈ બાઈક, દિગ્ગજ રોસીનો ચમત્કારિક બચાવ https://ift.tt/2E1GQb8 - Hindi news. English news

Post Top Ad

Your Ad Spot

Letest news

सोमवार, 17 अगस्त 2020

320 કિમીની સ્પીડ સાથે અથડાઈ બાઈક, દિગ્ગજ રોસીનો ચમત્કારિક બચાવ https://ift.tt/2E1GQb8

ઓસ્ટ્રેલિયન મોટોજીપી દરમિયાન ફ્રેન્કો મોબ્રિડેલી અને જોહાન જર્કીની બાઈક સામ-સામે અથડાઈ ગઈ. એ સમયે તેમની સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની હતી. અથડામણ એટલી ભયાનક હતી કે, બાઈકર્સ અને બાઈક હવામાં ઉછળીને દૂર જઈને પડ્યા. જોકે, કોઈને ગંભીર ઈજા થઈ નથી. આ દુર્ઘટનાથી ઈટાલીના રેસર વેલેન્ટિનો રોસીનો પણ ચમત્કારિક બચાવ થયો. અથડામણ પછી એક બાઈક કૂદતી રોસીની નજીકમાંથી પસાર થઈ હતી. જો એ તેની બાઈક સાથે અથડાતી તો મોટી દુર્ઘટના થઈ શકતી હતી. ડુકાટીના આન્દ્રેયા ડોવિજિયોસો પ્રથમ, સુઝુકીના જોઆન મિર બીજા અને ડુકાટીના જેક મિલર ત્રીજા સ્થાને રહ્યા.

ફ્રેન્કો મોર્બિડેલી- જોહાન જર્કીને ટ્રેકની બાજુમાં જ તાત્કાલિક સારવાર અપાઈ. આથી રેસ થોડા સમય માટે રોકવામાં આવી.
રોસીએ કહ્યું, ‘મોર્બિડેલીની બાઈક મારી જ નાખતી. જર્કોની બાઈક સાથે પણ માંડ-માંડ બચ્યો.’ યામાહાનો રોસી 5મા સ્થાને રહ્યો.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
320 કિમીની સ્પીડ સાથે બાઈક અથડાઈ.


from Divya Bhaskar https://ift.tt/3138PzW

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

Latest Answer Key